Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-154

છોકરીએ સગાઈની ના કહેતા આત્મહત્યાનો વિચાર કરનાર છોકરાને સાયકોલોજીસ્ટ ડો.પ્રશાંત ભીમાણીનું માર્ગદર્શન

  • પ્રકાશન તારીખ10 Sep 2018
  •  
અમદાવાદઃઆ ઘટના અમદાવાદની છે.અમદાવાદના એક છોકરો અને છોકરી વચ્ચે પ્રેમ થાય છે.બંનેના પ્રેમ બાદ ઘરવાળા સગાઈ માટે તૈયાર થાય છે.જોકે છોકરી અચાનક છોકરા સાથે બોલવાનું બંધ કરે છે.છોકરી બીજા છોકરા સાથે સગાઈ કરવા ઈચ્છે છે.છોકરીએ ધમકી પણ આપી છે કે આ સગાઈમાં જો આ છોકરો આડે આવશે તો તેણીની આત્મહત્યા કરશે.હવે છોકરાને ખુદને આત્મહત્યાનો વિચાર આવે છે ત્યારે તેણે સાયકોલોજીસ્ટ ડો.પ્રશાંત ભીમાણીને પૂછે છે કે પોતે હવે શું કરે? ડો.પ્રશાંત ભીમાણીનો જવાબ જાણવા જુઓ આ વીડિયો.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP