મારે એક છોકરી સાથે લગ્ન કરવાં છે, પણ છોકરીના ઘરવાળા તૈયાર નથી, શું કરવું? પ્રશાંત ભીમાણીએ આપ્યો આ ઉકેલ

Sanbandho ni psychology with dr.prashant bhimani

Divyabhaskar.com

Oct 29, 2018, 07:36 PM IST
અમદાવાદઃ દિવ્ય ભાસ્કરડોટકોમના સ્પેશિયલ પ્રોગ્રામ સંબંધોની સાયકોલોજીમાં આપનું સ્વાગત છે. એક છોકરાએ સિનિયર સાઇકોલૉજિસ્ટ ડૉ. પ્રશાંત ભીમાણીને સવાલ કર્યો છે કે તેને એક છોકરી સાથે લગ્ન કરવા છે. અમે બંને એકબીજાના પ્રેમમાં છીએ. મારા ઘરવાળા મેરેજ માટે તૈયાર છે, પણ, છોકરીના ઘરવાળા તૈયાર નથી. તો, મારે શું કરવું? આ સવાલનો હકારાત્મક જવાબ આપે છે પ્રશાંત ભીમાણી. તમે પણ તમારી કોઈ સમસ્યા કે મૂંઝવણ હોય તો એમને મેઈલ ([email protected]) કરી પૂછી શકો છે.

X
Sanbandho ni psychology with dr.prashant bhimani

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી