Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-40

સંબંધોની Psychology: પ્રેમિકા એના પૂર્વ પ્રેમીના સંપર્કમાં હોય તેવું લાગે ત્યારે શું કરવું ?

  • પ્રકાશન તારીખ03 Sep 2018
  •  
અમદાવાદઃDivyaBhaskar.com ના ખાસ કાર્યક્રમ સંબંધોની Psychologyમાં આપણે દર સોમવારે જાણીતા સોઈકોલોજિસ્ટ ડો.પ્રશાંત ભીમાણીને પૂછવામાં આવેલા સવાલો સાથેના જવાબ સાથે મળીએ છીએ.આ કાર્યક્રમના અંતમાં દર્શાવવામાં આવતા વોટ્સએપ નબંર પર સંબંધોને લઈ ઉભા થયેલા સવાલો પર સવાલ પૂછવામાં આવે છે.ડો.પ્રશાંત ભીમાણી મનોવૈજ્ઞાનિક તરીકે આ સવોલાના જવાબો આપવાનો પ્રયાસ કરે છે.આજના એપિસોડમાં જોઈશું કે કેનેડામાં રહેતા 24 વર્ષના ગુજરાતી છોકરાને એના પ્રિય પાત્રને લઈ જે સવાલ છે તેનો શું જવાબ છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP