Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-1938

20 વર્ષીય યુવતીની મૂંઝવણ, એક વર્ષથી રિલેશનશિપમાં હતા, પંદર દિવસ પહેલાં જ બ્રેકઅપ થયું, હવે શું કરવું?

  • પ્રકાશન તારીખ21 Jan 2019
  •  
વીડિયો ડેસ્કઃ દિવ્ય ભાસ્કર ડોટ કોમના સ્પેશિયલ પ્રોગ્રામ સંબંધોની સાયકોલોજીમાં આપનું સ્વાગત છે. આ પ્રોગ્રામમાં જાણીતા સાયકોલોજિસ્ટ પ્રશાંત ભીમાણી લોકોની સમસ્યાના નિવારણ માટે જરૂર સલાહસૂચન આપે છે. પ્રશાંતભાઈને એક 20 વર્ષીય યુવતીએ પૂછ્યું છે કે, ‘મારું વીસેક દિવસ પહેલાં બ્રેકઅપ થયું, તે છોકરાએ મારી સાથે બહુ જ ખરાબ વર્તન કર્યું હતું. એક વર્ષથી અમે રિલેશનશિપમાં હતા. તકલીફ એ છે કે એણે ખરાબ વર્તન કર્યું છતાં હું તેને બોલી શકતી નથી. હું એ બ્રેકઅપમાંથી બહાર નીકળી શકતી નથી. અત્યારે હું મેડિકલમાં ભણી રહી છું. મારે શું કરવું?’ જાણો પ્રશાંત ભીમાણીનો જવાબ.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP