Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-2832

સાક્ષી મહારાજે કહ્યું કે 2019માં મોદીને જીતાડો 2024માં ચૂંટણી નહીં થાય,શું છે ભાવાર્થ?

  • પ્રકાશન તારીખ16 Mar 2019
  •  
અમદાવાદ: સાક્ષી મહારાજે કેમ કહ્યું કે 2024માં લોકસભા ચૂંટણી નહીં થાય? સાક્ષી મહારાજની આ ભવિષ્યવાણીનો શું અર્થ થાય છે? સાક્ષી મહારાજે ઉન્નાવમાં એક ભાષણ દરમ્યાન કહ્યું કે મોદીને 2019 લોકસભા ચૂંટણી જીતાડી દો પછી 2024માં દેશમાં ચૂંટણી જ યોજાશે નહીં.સાક્ષી મહારાજના આ નિવેદન પર કોંગ્રેસે પ્રતિક્રિયા આપી કહ્યું છે કે સાક્ષી મહારાજે ભાજપનો ઈરાદો છતો કરી દીધો છે.સાક્ષી મહારાજની આ ભવિષ્યવાણીનો અર્થ કોંગ્રેસે શું કર્યો છે તે જાણવા જુઓ વીડિયો.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો
TOP