Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-2364

પુલવામા હુમલા બાદ સાંઈરામે બનાવી કવિતા, શબ્દો એવા કે રૂવાડાં ઊભા થઈ જાય

  • પ્રકાશન તારીખ16 Feb 2019
  •  
જમ્મુ કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકવાદી હુમલા બાદ હાસ્ય કલાકાર સાંઈરામ દવેએ એક કવિતા બનાવી છે. વંદે મારતમ કહીને સાંઈરામ આ કવિતાની શરૂઆત કરે છે. આ કવિતાની શરૂઆત ‘ચલો જવાનો બહોત હુઆ અબ ખતમ કરો બારુદો કો’થી શરૂ થાય છે. કવિતાનો એક-એક શબ્દ રૂવાડાં ઊભા કરે દે તેવો છે. જેમાં પાકિસ્તાનને કઈ ભાષામાં પાઠ ભણાવવો જોઈએ તેનો પણ ઉલ્લેખ છે. કવિતાની છેલ્લી પંક્તિ ‘સાંઈ કહે મર્દ જવાનો તુમ સચ્ચા હિંદુસ્તાન હો’

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો
TOP