• Home
  • Dvb
  • Dbv
  • Saif Ali Khan came Kutch for Shooting of Web series in Kutch

કચ્છમાં સૈફ અલી ખાને વેબ સીરિઝ માટે કર્યું શૂટિંગ, મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા

Saif Ali Khan came Kutch for Shooting of Web series in Kutch

Divyabhaskar.com

Nov 23, 2018, 08:09 PM IST
કચ્છઃ બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન કચ્છનો મહેમાન બન્યો હતો. નેટફ્લિક્સની પોપ્યુલર વેબ સીરિઝ સેક્રેડ ગેમ્સ સિઝન 2ના શૂટિંગ માટે સૈફ અલી ખાન કચ્છ પધાર્યો હતો. કચ્છમાં માંડવી બીચ સહિત વિવિધ લોકેશન પર સૈફ અલી ખાને શૂટિંગ કર્યું હતું. સૈફ અલી ખાનને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

X
Saif Ali Khan came Kutch for Shooting of Web series in Kutch

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી