Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-3440

રશિયામાં વિમાન ઉડતાની સાથે લાગી આગ, 41 મુસાફરોના મોત

  • પ્રકાશન તારીખ06 May 2019
  •  

વીડિયો ડેસ્કઃ રશિયાના મુરમાન્સ્ક એરપોર્ટ પર વિમાન દુર્ઘટના ઘટી હતી.રવિવારે સુખોઈ સુપરજેટે 78 મુસાફરો સાથે ઉડાન ભરી હતી.વિમાન ઉડાન ભરી કે તરત જ પાછળના ભાગે આગ લાગી હતી.આ વિમાન દુર્ઘટનામાં 41 જેટલા મુસાફરોના મોત થયા છે તો 37 મુસાફરોને બચાવી લીધા છે.વિમાન દુર્ઘટનાની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે ઈલેક્ટ્રિકલ ખામી સર્જાતા આગ લાગી હોવાનો અંદાજ છે.કેટલાક મુસાફરોના એટલે મોત થયા કે તેઓ હેન્ડ લગેજ ઉઠાવીને આવતા હતા જેથી ઉતરવામાં વિલંબ થયો હતો.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP