• Home
  • Dvb
  • Dbv
  • ગામડામાંથી આવતા આ સિંગરનું રાજપૂતાના સોંગ 'સિંહના કલેજા' તમારામાં જોશ ભરી દેશે

રાજપૂતાના સોંગ / ગામડામાંથી આવતા આ સિંગરનું રાજપૂતાના સોંગ 'સિંહના કલેજા' તમારામાં જોશ ભરી દેશે

ગામડામાંથી આવતા આ સિંગરનું રાજપૂતાના સોંગ 'સિંહના કલેજા' તમારામાં જોશ ભરી દેશે

આ સિંગરનું નવુ રાજપૂતાના સોંગ 'સિંહના કલેજા' ધૂમ મચાવી રહ્યું છે

divyabhaskar.com

Mar 28, 2019, 11:01 AM IST

અમદાવાદઃ ગુજરાતની મ્યૂઝિક ઈન્ડસ્ટ્રીઝમાં વધુ એક રાજપૂતાના સોંગ ધૂમ મચાવી રહ્યું છે.સિંહ કલેજા.વીડિયો સોંગ યૂટ્યુબ પર રિલિઝ કરાયું છે.આ વીડિયો સોંગ રિલિઝ થવાની સાથે જ સારો પ્રતિસાદ મળતા ગણતરીના કલાકોમાં 1 લાખથી વધુ વ્યૂઝ મળી ગયા છે.આ સોંગ ગાયું છે.યુવા સિંગર મહેન્દ્ર સિંહ રાજપૂતે.મહેન્દ્ર સિંહ રાજપૂત ઉત્તર ગુજરાતના એક નાનકડા ગામ બિલીયાના સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવે છે.નાનકડા ગામમાંથી આવતા મહેન્દ્ર સિંહ રાજપૂત હાલ અમદાવાદમાં સ્થાયી થઈ પોતાના ક્ષેત્રમાં સ્ટ્રગલ કરી રહ્યા છે.
X
ગામડામાંથી આવતા આ સિંગરનું રાજપૂતાના સોંગ 'સિંહના કલેજા' તમારામાં જોશ ભરી દેશે

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી