Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-391

રાજભા ગઢવીના શરૂઆતના કાર્યક્રમનો વીડિયો, લાગતાં આવા ને ગાતાં આવાં ગીતો

  • પ્રકાશન તારીખ27 Sep 2018
  •  
અમદાવાદઃ રાજભા ગઢવી શરૂઆતમાં કેવા લાગતાં અને કેવા ગીતો ગાતાં તે જાણવા જુઓ આ વીડિયો.રાજભા ગઢવી હાલમાં ગુજરાતના જાણીતા લોક કલાકારો પૈકીના એક કલાકાર છે.રાજભા ગઢવી હાલમાં લોકપ્રિયતાની ટોચ પર પહોંચી ચૂક્યા છે.રાજભા ગઢવીએ કરિયરની શરૂઆતમાં જે કાર્યક્રમમાં ભાગ લીધો હતો તેનો વીડિયો સામે આવ્યો છે.અમદાવાદમાં વર્ષો પહેલા યોજાયેલા ચારણ સમાજના સ્નેહ મિલન વખતે યોજાયેલ ડાયરાના કાર્યક્રમ વખતે રાજભા કેવા લાગતાં અને કેવા ગીતો ગાતાં તે જાણવા જુઓ આ વીડિયો.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP