• Home
  • Dvb
  • Dbv
  • જૂનાગઢની સોસાયટીમાં 700 ફૂટ ઊંડેથી બોરના પાણીનો ફૂવારો છૂટ્યો,મોટર પણ સાથે ઉછળી

અચરજ / જૂનાગઢની સોસાયટીમાં 700 ફૂટ ઊંડેથી બોરના પાણીનો ફૂવારો છૂટ્યો,મોટર પણ સાથે ઉછળી

જૂનાગઢની સોસાયટીમાં 700 ફૂટ ઊંડેથી બોરના પાણીનો ફૂવારો છૂટ્યો,મોટર પણ સાથે ઉછળી

આ રૅર ઘટના જોઈ ત્યાં હાજર લોકો થોડીવાર માટે દંગ રહી ગયા હતા

divyabhaskar.com

Apr 12, 2019, 10:35 AM IST
અમદાવાદઃ જૂનાગઢના એક એપાર્ટમેન્ટમાં બોરમાંથી અચાનક પાણીનો ફૂવારો છૂટ્યો હતો.700 ફૂટ ઊંડા બોરમાં તળીયે રહેલી મોટર પણ પાણીની સાથે બહાર આવી હતી.આ રૅર ઘટના જોઈ ત્યાં હાજર લોકો થોડીવાર માટે દંગ રહી ગયા હતા.આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા હાલ સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયો છે.
X
જૂનાગઢની સોસાયટીમાં 700 ફૂટ ઊંડેથી બોરના પાણીનો ફૂવારો છૂટ્યો,મોટર પણ સાથે ઉછળી

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી