મુસ્લિમ રામ ભક્ત / મુસ્લિમ યુવાન મુસ્તાને ફેસબુક પોસ્ટ દ્વારા ઉજવી રામનવમી, કોમી એકતાનો સંદેશ

RAM NAVAMI CELEBRATING BY MUSTAN PATEL

અમદાવાદ જિલ્લાના ભોજવા ગામના મુસ્લિમ યુવાન મુસ્તાને અનોખી રીતે રામ નવમીની ઉજવણી કરી હતી

divyabhaskar.com

Apr 15, 2019, 10:38 AM IST
અમદાવાદઃ અમદાવાદ જિલ્લાના ભોજવા ગામના મુસ્લિમ યુવાન મુસ્તાને અનોખી રીતે રામ નવમીની ઉજવણી કરી હતી.મુસ્તાન પટેલે પોતાની ફેસબુક વોલ "રામ નવમી નિમિત્તે' શિર્ષક હેઠળ એક પોસ્ટ મૂકી હતી.મુસ્તાને પોતાની પોસ્ટમાં લખ્યું છે કે "ગામમાં રામજી મંદિરની બાજુમાં મારું ઘર હતું.આ પછી મુસ્તાને જે પણ લખ્યું છે તે વાંચી તમારા ચહેરા પર પણ એક મુસ્કાન આવી જશે.મુસ્તાને શું લખ્યું છે તે જાણવા જૂઓ આ વીડિયો.જો તમને મુસ્તાનનો રામ નવમી ઉજવવાનો આ અંદાજ ગમી જાય તો આ લિન્ક વધુમાં વધુ લોકો સુધી શેર કરશો.
X
RAM NAVAMI CELEBRATING BY MUSTAN PATEL

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી