Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-3122

રાજકોટ: સિગ્નલ તોડીને જતાં વાહનચાલકને ટ્રાફિક પોલીસે શીખવાડ્યો સબક

  • પ્રકાશન તારીખ01 Apr 2019
  •  
રાજકોટ:ઠેબર રોડ પર ટ્રાફિકમાં ફરજ બજાવતા અધિકારીએ આજે એક વાહનચાલકને કાયદાનું ભાન કરાવ્યું હતું. બપોરના સમયે ટ્રાફિક પોલીસ સક્રિય રીતે ટ્રાફિક નિયમન કરાવી રહ્યાં હતાં ત્યારે એક વાહનચાલકે ટ્રાફિકનો નિયમ ભંગ કરી પોલીસ સાથે ઉદ્ધતાયભર્યુ વર્તન કરતાં ટ્રાફિક પોલીસે કાયદાનું ભાન કરાવવા માટે તડકામાં તેને થોડીવાર માટે ટ્રાફિક નિયંત્રણ કરવા માટે પોઈન્ટ પર ઉભો રાખ્યો હતો અને નિયમોનું ભાન કરાવ્યું હતું. તેમજ ખરા તડકે પોતાની ફરજ નિભાવતી પોલસની કામગીરીનું ભાન કરાવ્યું હતું અને હવે ક્યારેય પણ ટ્રાફિકના નિયમનો ભંગ નહિં કરે તેવી ખાત્રી લીધી હતી.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP