Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-1084

500 એકરમાં પ્રમુખ સ્વામીનો 98મો જન્મ જયંતી મહોત્સવ, સ્વામિનારાયણનગરનું આ રીતે થયેલું નિર્માણ માણો ડ્રોનની નજરે

  • પ્રકાશન તારીખ01 Dec 2018
  •  
રાજકોટ: પ્રમુખસ્વામીના 98માં જન્મજયંતીની ઉજવણી આ વર્ષે રાજકોટમાં થનાર છે. રાજકોટના માધાપર ચોકડીથી મોરબી તરફ જતા હાઇવે વચ્ચે 500 એકરમાં સ્વામિનારાયણનગર ઉભું કરવામાં આવ્યું છે. પ્રમુખસ્વામી જન્મજયંતી મહોત્સવની તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ત્યારે ડ્રોનની નજરે તેનો નજારો જોવા મળી રહ્યો છે. 5 ડિસેમ્બરથી 15 ડિસેમ્બર સુધી આ મહોત્સવ યોજાશે. સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ વખત યોજાનાર આ લાઇટ એન્ડ સાઉન્ડ શોની મુખ્ય થીમ સમાજમાં મંદિરનું મહત્વ દર્શાવશે. તેમજ અહીં 120 બાય 20 ફૂટના ચિત્રપટ પર રોજ રાત્રીના સમયે ધ્વનિ, પ્રકાશ, નૃત્ય અને સંવાદના સંયોજન સાથે યોજાનાર આ શો દર્શકોને મંત્રમુગ્ધ કરશે. આ મહોત્સવમાં 11 દિવસ સુધી રોજ સાંજે 7.30થી 10.30 સુધી સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP