• Home
  • Dvb
  • Dbv
  • Rajkot: Mob beat Auto driver for molestation of girl, Police took out procession

છેડતીખોરને સબક / રાજકોટઃ વિદ્યાર્થિનીની છેડતી કરતાં રિક્ષાચાલકનું પોલીસે સરઘસ કાઢી ઊઠક-બેઠક કરાવી

Rajkot: Mob beat Auto driver for molestation of girl, Police took out procession

Divyabhaskar.com

Mar 03, 2019, 02:30 PM IST

વીડિયો ડેસ્કઃ રાજકોટમાં રસ્તા પર ચાલતી વિદ્યાર્થિનીની છેડતી કરવી રિક્ષાચાલકને ભારે પડી ગઈ. રિક્ષા લઈને વિદ્યાર્થિનીનો પીછો કરી છેડતી કરતાં રિક્ષાચાલકને એક મહિલાએ ઝડપી પાડ્યો અને તેની રસ્તા વચ્ચે જ ધોલાઈ શરૂ કરી દીધી. બાદમાં ટોળાંએ પણ રિક્ષા ચાલક પર હાથ ખંખેરી નાખ્યા. પોલીસે ઘટનાસ્થળે પહોંચી રિક્ષાચાલકની ધરપકડ કરી હતી. અને બાદમાં તેનું સરઘસ કાઢી માંફી મંગાવી ઊઠક-બેઠક કરાવી

હતી.

X
Rajkot: Mob beat Auto driver for molestation of girl, Police took out procession

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી