Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-2650

રાજભા ગઢવીના મોઢે સૈનિકની વાત , ચીનની હદમાં કરોળિયાએ બચાવ્યો હતો સૈનિકનો જીવ

  • પ્રકાશન તારીખ06 Mar 2019
  •  
અમદાવાદ : રાજભા ગઢવીએ હાલમાં એક ડાયરા દરમ્યાન ભારતીય સૈનિકની વાત કહી હતી.રાજભાએ ચીન સાથેના યુદ્ધ વખતે એક ભારતીય સૈનિક સાથેની ઘટનાને વાગોળી હતી.ચીન સામેના યુદ્ધ દરમ્યાન એક ભારતીય સૈનિક સરહદ પાર કરી ચીનની હદમાં જતો રહે છે.ચીન સેનાને આ વાતની જાણ થતા ભારતીય સૈનિક જીવ બચાવવા એક ગુફામાં ઘૂસે છે.અહીં એક કરોળિયાએ સૈનિકનો જીવ કઈ રીતે બચાવ્યો તેની વાત રાજભાએ માંડી છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP