Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-211

રાજભા ગઢવીએ સોમનાથ ત્રિવેણીઘાટ પર મોરારિબાપુને કરાવી ડાયરાની મોજ,ઉડ્યા પૈસા

  • પ્રકાશન તારીખ14 Sep 2018
  •  
અમદાવાદઃરાજભા ગઢવી.આ નામના કલાકારને આજે આખું ગુજરાત ઓળખે છે.રાજભા ગઢવી જ્યારે સ્ટેજ પર ડાયરો કરે ત્યારે હજારો લોકો સામે બેસીને સાંભળે છે.જોકે રાજભા ગઢવી હોય કે અન્ય કલાકાર મોરારિબાપુની સામે જમીન પર નીચે બેસીને ડાયરો કરતા રહે છે.રાજભા ગઢવીએ ફરી એક વખત મોરારિબાપુને ડાયરાની મોજ કરાવી.સોમનાથના ત્રિવેણીઘાટ પાસે એક રૂમમાં રાજભા ગઢવીએ મોરારિબાપુ માટે ડાયરો કર્યો ત્યારે પૈસા પણ ઉડ્યા.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP