• Home
  • Dvb
  • Dbv
  • ગીરના નેસડામાં રાજભા ગઢવી સાથે બેસી ભાભલાએ દુહા છંદ લલકાર્યા/rajbha gadhvi listen song in gir

ગીરના નેસડામાં રાજભા ગઢવી સાથે બેસી ભાભલાએ દુહા-છંદ લલકાર્યા

ગીરના નેસડામાં રાજભા ગઢવી સાથે બેસી ભાભલાએ દુહા-છંદ લલકાર્યા/rajbha gadhvi listen song in gir

તમે સામાન્ય રીતે કોઈ ડાયરામાં દુહા-છંદની રમઝટ સાંભળી હશે.જોકે આજે પહેલીવાર તમે ગીર જંગલના નેસડામાં થયેલી દુહા-છંદની રમઝટ સાંભળશો.નેસડાના એક ભાભલાએ ખાટલા પર બેસી દુહા-છંદ લલકાર્યા.આ સમયે જાણીતા કલાકાર રાજભા ગઢવી પણ ખાટલા પર બાજુમાં બેઠેલા નજરે પડે છે.આ વીડિયોમાં જોઈ શકાય છે કે રાજભા ગઢવી દુહા-છંદ સાંભળી વાહ..બોલી ઉઠ્યા હતા.

divyabhaskar.com

Sep 22, 2018, 03:12 PM IST
અમદાવાદઃ તમે સામાન્ય રીતે કોઈ ડાયરામાં દુહા-છંદની રમઝટ સાંભળી હશે.જોકે આજે પહેલીવાર તમે ગીર જંગલના નેસડામાં થયેલી દુહા-છંદની રમઝટ સાંભળશો.નેસડાના એક ભાભલાએ ખાટલા પર બેસી દુહા-છંદ લલકાર્યા.આ સમયે જાણીતા કલાકાર રાજભા ગઢવી પણ ખાટલા પર બાજુમાં બેઠેલા નજરે પડે છે.આ વીડિયોમાં જોઈ શકાય છે કે રાજભા ગઢવી દુહા-છંદ સાંભળી વાહ..બોલી ઉઠ્યા હતા.
X
ગીરના નેસડામાં રાજભા ગઢવી સાથે બેસી ભાભલાએ દુહા-છંદ લલકાર્યા/rajbha gadhvi listen song in gir

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી