Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-2367

શહીદોએ ખેલ જ્યાં વેઠ્યા એના સરહદમાં પાળિયા બેઠાં,ભારે હૈયે રાજભા ગઢવી બોલ્યા

  • પ્રકાશન તારીખ16 Feb 2019
  •  

પુલવામા હુમલાના શહીદોને રાજભા ગઢવીએ અનોખી અંજલિ આપી છે. રાજભાએ ભારે હૈયે બે પંક્તિઓ ગાઈને શહાદતને નમન કર્યા છે, અને તેમના પરિવારને સાંત્વના આપી છે. સાથે સાથે દુખની આ ઘડીમાં આપણે શું કરી શકીએ તે પણ જણાવ્યું છે. રાજભાએ કહ્યું કે, દુશ્મનોનો ખાત્મો બોલાવવાનો સમય આવી ગયો છે. તેમણે કહ્યું કે, જો દરેક ભારતીય ખરા દિલથી વિચારે તો ચીન ગોઠણિયા વાળી જાય અને પાકિસ્તાન પૂંછડું ભેડી જાય.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP