Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-2027

ચાલુ ટ્રેનમાં ચઢતી મહિલા ટ્રેન-પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ, જવાને હાથ પકડી બચાવ્યો જીવ

  • પ્રકાશન તારીખ27 Jan 2019
  •  
દાહોદઃ દાહોદમાં 26મી જાન્યુઆરીએ સવારે 4 વાગ્યાની આસપાસ એક મહિલા અવંતિકા એક્સપ્રેસમાં ચઢવાનો પ્રયાસ કરતી હતી. મહિલા ટ્રેન પર ચઢે ત્યારે જ ટ્રેન ચાલુ થઈ ગઈ હતી. મહિલાએ ચાલુ ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ કર્યો. પણ પગથિયાનો અંદાજો ન આવતાં મહિલા પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચે ફસાઈ ગઈ હતી. ત્યાં હાજર પોલીસ જવાને તાત્કાલિક મહિલાનો હાથ પકડી તેનો જીવ બચાવ્યો હતો. આ સમગ્ર ઘટના પ્લેટફોર્મના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો
TOP