રેડ / રાજકોટઃ સ્પા સેન્ટર પર દરોડા પાડતાં ગ્રાહકો નગ્ન હાલતમાં ઝડપાયા, મસાજ કરતી યુવતીઓમાં નાસભાગ

Raid on Spa Centers, Rajkot Police arrested men

Divyabhaskar.com

Feb 27, 2019, 07:32 PM IST
રાજકોટ: રાજકોટમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શહેરના વિવિધ સ્પામાં દરોડા પાડવામાં આવ્યા હતા. ત્યારે બુદ્ધા ઇન્ટરનેશનલ સ્પા સેન્ટર અને હેવેન વેલનેસ સેન્ટર નામના સ્પામાં ગ્રાહકો નગ્ન હાલતમાં જોવા મળ્યા હતા. પોલીસે સ્પામાં દરોડા પાડ્યા ત્યારે સ્પામાં કામ કરતી યુવતીઓમાં નાસભાગ મચી ગઇ હતી. પોલીસે યુવતીઓને જવા દીધી હતી. પરંતુ મસાજ પાર્લરની આડમાં ગોરખ ધંધા થતા હોવાની પોલીસે શંકા વ્યક્ત કરી છે. પોલીસે ગ્રાહકોને ઝડપી પાડી સંચાલક વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.
X
Raid on Spa Centers, Rajkot Police arrested men

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી