Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-3325

પ્રિયંકાએ શ્રીધન્યાના ઘરે રસોડામાં પડેલી વાનગી જોઈ તો જાતે જ વાનગી ભરેલું પાત્ર ઉપાડ્યું

  • પ્રકાશન તારીખ22 Apr 2019
  •  
અમદાવાદઃ પ્રિયંકા ગાંધી કેરળમાં પ્રચાર માટે હતા ત્યારે વાયનાડમાં શ્રીધન્યા સુરેશના ઘરે ગયા હતા.શ્રીધન્યા સુરેશ કેરળની પ્રથમ આદિવાસી મહિલા IAS છે.પ્રિયંકાએ શ્રીધન્યાના ઘરે રસોડામાં આંટો માર્યો હતો.આ દરમ્યાન રસોડામાં પડેલી સાબુદાણામાંથી બનેલી વાનગી પર તેમની નજર પડી હતી.પ્રિયંકાએ જાતે જ આ વાનગી ભરેલું પાત્ર ખાવા માટે ઉપાડી લીધું હતું.આ પછી પ્રિયંકાએ બધાની સાથે બેસી વાનગી ખાધી હતી અને કહ્યું હતું કે "ચૂંટણી પછી આવું ત્યારે રસોઈ બનાવીશ'

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP