Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-2757

અમદાવાદમાં કોંગ્રેસની વર્કિંગ કમિટી બેઠક, પ્રિયંકા ગાંધી સોનિયા-રાહુલની પાસે બેસવાને બદલે મહાસચિવની ચોથી લાઈનમાં બેઠા

  • પ્રકાશન તારીખ12 Mar 2019
  •  

58 વર્ષ બાદ આજે અમદાવાદમાં કોંગ્રેસની વર્કિંગ કમિટી બેઠક છે. જેમાં ભાગ લેવા સોનિયા-રાહુલ અને પ્રિયંકા ગાંધી અમદાવાદ પહોંચ્યા છે. સવારે ગાંધી આશ્રમ ખાતે પ્રાર્થના સભા યોજાઈ હતી જેમાં પ્રિયંકા ગાંધી વિવિધ રાજ્યના કોંગ્રેસ મહાસચિવની ચોથી લાઈનમાં બેઠા હતા. જ્યારે રાહુલ -સોનિયા અને મનમોહનસિંઘ પ્રથમ હરોળમાં બેઠા હતા.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP