VIDEO: વડોદરાના બિઝનેસમેન અને રાજકોટની ડોક્ટર યુવતીનું પ્રિ-વેડિંગ શૂટ

Pre Wedding Shoot Bhavya & Poorvi in mahuva

Divyabhaskar.com

Sep 18, 2018, 02:06 PM IST
અમદાવાદ: ગુજરાતના યુવાઓમાં પ્રિ-વેડિંગ ફોટો અને વીડિયો શૂટનો ક્રેઝ જોવા મળે છે. આ જ ક્રેઝના ભાગ રૂપે વડોદરાના બિઝનેસ મેન ભવ્ય પંડ્યા અને રાજકોટની ડૉ. પૂર્વી રાવલે તેમની લગ્ન પહેલાની યાદો પ્રિ-વેડિંગ વીડિયો શૂટ કરાવી કંડારી છે. આ કપલે મહુવાના હિતેશભાઈ પંડ્યા (ભારત આર્ટ સ્ટૂડિયો) પાસે શૂટ કરાવ્યું છે. આ વીડિયોનું શૂટિંગ મહુવામાં આવેલા ભવાની મંદિરનાં દરિયાકાંઠે, પ્રાઇવેટ ફાર્મ હાઉસ, લાઇટ હાઉસની બાજુમાં અને બગદાણા આસપાસના વિસ્તારમાં શૂટ થયું છે.
X
Pre Wedding Shoot Bhavya & Poorvi in mahuva

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી