• Home
  • Dvb
  • Dbv
  • ઓસ્ટ્રેલિયાની ધરતી પર શહીદોને શ્રદ્ધાંજલિ , ભારત માતા કી જયના લાગ્યા નારા

શ્રદ્ધાંજલિ / ટેસ્ટ

ઓસ્ટ્રેલિયાની ધરતી પર શહીદોને શ્રદ્ધાંજલિ , ભારત માતા કી જયના લાગ્યા નારા

ઓસ્ટ્રેલિયાની ધરતી પર શહીદોને શ્રદ્ધાંજલિ , ભારત માતા કી જયના લાગ્યા નારા

divyabhaskar.com

Feb 19, 2019, 01:32 PM IST
અમદાવાદ : પુલવામા આતંકી હુમલાથી ભારતીય જવાનો તો શહીદ થયા જ પણ દરેક ભારતીયનો આત્મા પણ ઘાયલ થયો છે.દેશ છોડીને પરદેશ જઈ વસેલા ભારતીયોના દિલ પણ રડ્યા જ્યારે ભારતથી સમાચાર ગયા કે 40થી વધુ જવાનો શહીદ થયા છે.ઓસ્ટ્રેલિયાની ધરતી પર વસતાગુજરાતીઓએ શહીદોને શ્રદ્ધાંજલિ આપી દેશપ્રેમ વ્યક્ત કર્યો હતો.ઓસ્ટ્રેલિયાથી અમારા રીડર સ્નહેલ ઠાકરે આ પ્રસંગના વીડિયોઝ અને ફોટોઝ DivyaBhaskar.comને મોકલ્યા છે.
X
ઓસ્ટ્રેલિયાની ધરતી પર શહીદોને શ્રદ્ધાંજલિ , ભારત માતા કી જયના લાગ્યા નારા

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી