• Home
  • Dvb
  • Dbv
  • PM Modi lashes out at opposition for rafale in Jamnagar rally

વિરોધીઓ પર વાર / એર સ્ટ્રાઈકમાં શું ખૂટતું હતું? જામનગરમાં પહેલીવાર મોદીએ કર્યો ખુલાસો, બોલ્યા આ જ મારો હિસાબ છે,

PM Modi lashes out at opposition for rafale in Jamnagar rally

Divyabhaskar.com

Mar 04, 2019, 05:41 PM IST
જામનગર: નરેન્દ્ર મોદીએ આજે 966 કરોડના કામોની ભેટ આપી છે. પ્રદર્શન ખંડ ગ્રાઉન્ડ ખાતે તેની સભા યોજાઇ હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, કેમ છો બધા, આપ બધાને મહાશિવરાત્રીના પર્વની શુભકામનાઓ, ભોળાનાથ સૌનું ભલું કરે. મહાશિવરાત્રીએ ગુજરાત આવવાનો અવસર મળ્યો. તમને બધાને ખબર છે કે મને નાનું ફાવતું નથી મોટું જ કરવાનું, થયું ને હમણાં. આપણા જવાનો પાસે રાફલ હોત તો અમારો એક જાત નહીં અને તેનો એક પણ બચત નહીં.
X
PM Modi lashes out at opposition for rafale in Jamnagar rally

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી