પ્રિ-વેડિંગ / સુરતના પાઇલટ યુવક અને ડૉક્ટર યુવતીનું અફલાતૂન પ્રિ-વેડિંગ શૂટ, થીમ એવી કે પ્રોફેશનલ ટચની પણ ઝલક જોવા મળી

Pilot Man And Doctor girl pre wedding video

DivyaBhaskar.com

Mar 15, 2019, 04:48 PM IST
વીડિયો ડેસ્કઃ છેલ્લાં ઘણાં સમયથી સગાઈ પછી દરેક કપલોમાં પ્રિ-વેડિંગ વીડિયો અને ફોટોશૂટનો ક્રેઝ જોવા મળે છે. એવામાં સુરતમાં રહેતા અને રોહિત અને તેમના ફિયાન્સી નયનાએ સગાઈ પછી લગ્ન પહેલાંની ક્ષણોને પ્રિવેડિંગ વીડિયો અને ફોટોશૂટ કરાવી યાદગાર બનાવી છે. રોહિત પાઇલટ છે અને નયના ડૉક્ટર છે. DL FILMS દ્વારા આ વીડિયોનું શૂટિંગ નવસારી, મુંબઈ, લોનાવાલા અને બારામતીમાં કરાયું છે.
X
Pilot Man And Doctor girl pre wedding video

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી