Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-2991

સુરેન્દ્રનગરઃ લીંબડીમાં ડ્રાઈવરે કાબૂ ગુમાવતાં ટ્રક પલ્ટી, લોકો બટેટાંની બોરીઓ લૂંટીને લઈ ગયા

  • પ્રકાશન તારીખ25 Mar 2019
  •  

વીડિયો ડેસ્કઃ સુરેન્દ્રનગરના લીંબડી તાલુકામાં ટ્રક ડ્રાઈવરે કાબૂ ગુમાવતાં બટેટાં ભરેલો ટ્રક પલટી ખાઈ ગયો હતો. ટ્રક પલટી ખાઈ જતાં બટેટાંનો જથ્થો રોડ પર વિખેરાઈ ગયો હતો. પછી તો શું હતું... આસપાસના લોકો મફતનાં બટેટાં હોય તેમ બટેટાંની બોરીઓ લૂંટીને લઈ ગયા હતા. કોઈ સાયકલ પર બોરીઓ ઉંચકીને લઈ ગયા.. તો કોઈ રિક્ષામાં બટેટાંની બોરીઓ લૂંટીને લઈ ગયા હતા. પણ લોકો દ્રારા ચલાવાતી આ લૂંટ કેટલી યોગ્ય ગણાય?

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો
TOP