Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-2683

વરઘોડામાં વટ પાડવા કર્યું એવું કે સોશિયલ મીડિયામાં ઉડવા લાગી મજાક

  • પ્રકાશન તારીખ07 Mar 2019
  •  

વીડિયો ડેસ્કઃ વરઘોડામાં વટ પાડવા માટે લોકો અવનવા ગતકડાં કરતાં હોય છે. પણ કાંઈક નવું કરવાની ચાહમાં કાંઈ ઊંઘુ જ થઈ બેસતું હોય છે. જેને કારણે વટ પાડવાને બદલે મજાક બની જતી હોય છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. જેમાં લોકો ઘોડી પર બેસેલાં વરરાજાને ખાટલાં પર ઊંચકીને ચાલતાં લઈ જાય છે. સોશિયલ મીડિયામાં આ વીડિયો વાઇરલ થયો હતો. જે બાદ લોકો આ વીડિયોની મજાક ઉડાવી રહ્યા છે. તો જુઓ આ વીડિયો

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો
TOP