Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-100

Video: ખેડૂતનો નાથ મારો હાર્દિક પટેલ છે, આંદોલનના સમર્થનમાં પાટીદારોએ ધૂન ગાઈ

  • પ્રકાશન તારીખ07 Sep 2018
  •  

જેમ જેમ હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનના દિવસો વીતી રહ્યા છે તેમ તેમ પાટીદારોનું સમર્થન પણ વધી રહ્યું છે. રાજ્યભરમાં અલગ અલગ રીતે પાટીદારો હાર્દિકને સમર્થન કરી રહ્યા છે. કોઈ પ્રતિક ઉપવાસ કરી રહ્યું છે તો કોઈ માથે મુંડન કરાવી લડતને ટેકો આપી રહ્યું છે. એવામાં જસદણના પાટીદારોએ હાર્દિક પટેલના નામની ધૂન ગાઈને આંદોલનમાં સાથ પૂરાવ્યો. ખેડૂતનો નાથ મારો હાર્દિક પટેલ છે એણે મને માયા લગાડી રે ધૂન ગાઈને હાર્દિકની સાથે ઊભા રહ્યા. માથા પર જય સરદારની ટોપી પહેરી પાટીદારોએ હાર્દિકના સમર્થનમાં હાર્દિકના નામની ધૂમ બોલાવી.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP