• Home
  • Dvb
  • Dbv
  • અહીં જાણો કે તમારા તોફાની અને ચંચળ બાળકને પણ એકાગ્ર કઈ રીતે બનાવી શકાય

પેરેન્ટિંગ / અહીં જાણો કે તમારા તોફાની અને ચંચળ બાળકને પણ એકાગ્ર કઈ રીતે બનાવી શકાય

અહીં જાણો કે તમારા તોફાની અને ચંચળ બાળકને પણ એકાગ્ર કઈ રીતે બનાવી શકાય

અહીં જાણો કે તમારા તોફાની અને ચંચળ બાળકને પણ એકાગ્ર કઈ રીતે બનાવી શકાય

divyabhaskar.com

Feb 23, 2019, 08:06 PM IST

અમદાવાદ : બાળપણની વ્યાખ્યા કરીએ ત્યારે એમ પણ કહી શકાય કે બાળપણ એટલે ચંચળતા,તોફાન અને રમત.બાળકમાં રહેલા આ ત્રણ પાસાઓ બાળપણને મજાનું બનાવે છે.જોકે ચિંતાની વાત એ છે કે ધ્યાન ન રાખીએ તો આ ચંચળતા અને તોફાન બાળકને ખોટા માર્ગે વાળી શકે છે.રાજકોટના યોગા ટ્રેનર આરતી માંડલિયાએ આ દિશામાં સરાહનીય પગલું ભર્યું છે.તેમણે આ સંભવિત ખતરાથી બાળકને બચાવવા યોગા અને સંસ્કૃતના શ્લોકોનો સહારો લઈ પેરેન્ટિંગનું કામ કર્યું છે.
X
અહીં જાણો કે તમારા તોફાની અને ચંચળ બાળકને પણ એકાગ્ર કઈ રીતે બનાવી શકાય

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી