Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-3110

PAN સાથે AADHAAR લિન્ક કરવાની છેલ્લી તારીખમાં વધારો, જાણો નવી છેલ્લી તારીખ કઈ

  • પ્રકાશન તારીખ01 Apr 2019
  •  
અમદાવાદઃ PAN સાથે આધાર લિન્ક કરવાની છેલ્લી તારીખમાં બદલાવ કરાયો છે.છેલ્લી તારીખમાં વધારો કરાયો છે.પહેલા આ છેલ્લી તારીખ 31 માર્ચ 2019 સુધીની હતી.સુપ્રીમ કોર્ટના આદેશ બાદ IT રિટર્ન ભરતી વખતે આધાર નંબરનો ઉલ્લેખ ફરજીયાત થઈ ગયો છે.એપ્રિલ 2019થી IT રિટર્ન વખતે આધાર નંબર ફરજીયાત છે ત્યારે જાણો કે કેન્દ્ર સરકારે છેલ્લી તારીખમાં વધારો કરી નવી કઈ તારીખ નિર્ધારીત કરી છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP