• Home
  • Dvb
  • Dbv
  • પાકિસ્તાન હજું પણ જૈશના વડા મસૂદ અઝહરના બચાવમાં, કહ્યું 'મસૂદ માંદો છે'

મસૂદ માંદો છે / પાકિસ્તાન હજું પણ જૈશના વડા મસૂદ અઝહરના બચાવમાં, કહ્યું 'મસૂદ માંદો છે'

પાકિસ્તાન હજું પણ જૈશના વડા મસૂદ અઝહરના બચાવમાં, કહ્યું 'મસૂદ માંદો છે'

પાકિસ્તાન હજું પણ જૈશના વડા મસૂદ અઝહરના બચાવમાં, કહ્યું 'મસૂદ માંદો છે'

divyabhaskar.com

Mar 01, 2019, 02:13 PM IST
અમદાવાદ : પુલવામા હુમલાની જવાબદારી પાકિસ્તાની આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે સ્વીકારી હતી.ભારતે પાકિસ્તાનને સવાલ કર્યો હતો કે જૈશના વડા મસૂદ અઝહર સામે કાર્યવાહી કરો.પાકિસ્તાને ત્યારે કહ્યું હતું કે પુરાવા આપો પછી કાર્યવાહી કરીશું.ભારતે પાકને ડોઝિયર મોકલી આપ્યું છે ત્યારે પાકે સ્વીકાર કર્યો છે કે મસૂદ પાકિસ્તાનમાં છે પણ એટલો બીમાર છે કે ઘરની બહાર પણ નીકળી શકતો નથી.
X
પાકિસ્તાન હજું પણ જૈશના વડા મસૂદ અઝહરના બચાવમાં, કહ્યું 'મસૂદ માંદો છે'

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી