Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-432

ઓસમાણ મીર પાસેથી જાણવા મળ્યું કે કીર્તિદાન સહિતના કલાકારો રાજકોટમાં કેમ રહે છે

  • પ્રકાશન તારીખ04 Oct 2018
  •  
અમદાવાદ ઃ ઓસમાણ મીર, કીર્તિદાન ગઢવી, સાંઈરામ દવે સહિતના જાણીતા કલાકારો હાલમાં રાજકોટમાં રહે છે.ભૂતકાળમાં પણ ઝવેરચંદ મેઘાણીથી લઈ હેમુ ગઢવી સુધીના કલાકારો રાજકોટમાં જ રહેતા હતા. ગઈકાલના અને આજના આ જે કલાકારોની આપણે વાત કરીએ છીએ તેમની જન્મભૂમિ રાજકોટ નથી.આથી સવાલ થાય કે તો પછી બધા રાજકોટમાં જ કેમ રહેવાનું પસંદ કરે છે.આ સવાલ અમે ઓસમાણ મીરને પૂછ્યો ત્યારે જે કારણ જાણવા મળ્યું તે તમે પણ સાંભળો.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP