• Home
  • Dvb
  • Dbv
  • ઓસમાણ મીર કીર્તિદાન ગઢવીની જુગલબંધી, 2 દિવસમાં 1 લાખથી વધુ લોકોએ જોયો વીડિયો/osman mir and kirtidan first time singing for video song

ઓસમાણ મીર-કીર્તિદાન ગઢવીની જુગલબંધી, 2 દિવસમાં 1 લાખથી વધુ લોકોએ જોયો વીડિયો

ઓસમાણ મીર-કીર્તિદાન ગઢવીની જુગલબંધી, 2 દિવસમાં 1 લાખથી વધુ લોકોએ જોયો વીડિયો/osman mir and kirtidan first time singing for video song

ગુજરાતી લોક ગાયકો ઓસમાણ મીર અને કીર્તિદાન ગઢવી પહેલીવાર એક સાથે ગાતા જોવા મળશે. તમને વિચારતો હશો ક ેસ્ટેજ પર તો અનેક વખત સાથે ગાતા જોયા છે તો પછી પહેલીવાર એવો શબ્દ કેમ વાપર્યો. જોકે તમે પણ સાચા છો અને અમે પણ કેમકે અમે વાત કરીએ છીએ વીડિયો સોંગની. ઓસમાણ મીરે મા મોગલ પર લખેલા ગીત 'મન મંદિરીયે રહેતી મોગલ' ને સ્વર આપ્યો છે ઓસમાણ મીર અને કીર્તિદાન ગઢવીએ.ઓસમાણ મીરે પોતાની YouTube ચેનલ Osman Mir પર આ વીડિયો સોંગ અપલોડ કર્યાને બે દિવસ જ થયા છે ત્યારે અત્યાર સુધીમાં 1 લાખથી વધુ લોકોએ આ વીડિયો સોંગ જોયું છે.

divyabhaskar.com

Oct 02, 2018, 04:38 PM IST
અમદાવાદઃ ગુજરાતી લોક ગાયકો ઓસમાણ મીર અને કીર્તિદાન ગઢવી પહેલીવાર એક સાથે ગાતા જોવા મળશે. તમને વિચારતો હશો ક ેસ્ટેજ પર તો અનેક વખત સાથે ગાતા જોયા છે તો પછી પહેલીવાર એવો શબ્દ કેમ વાપર્યો. જોકે તમે પણ સાચા છો અને અમે પણ કેમકે અમે વાત કરીએ છીએ વીડિયો સોંગની. ઓસમાણ મીરે મા મોગલ પર લખેલા ગીત "મન મંદિરીયે રહેતી મોગલ' ને સ્વર આપ્યો છે ઓસમાણ મીર અને કીર્તિદાન ગઢવીએ.ઓસમાણ મીરે પોતાની YouTube ચેનલ Osman Mir પર આ વીડિયો સોંગ અપલોડ કર્યાને બે દિવસ જ થયા છે ત્યારે અત્યાર સુધીમાં 1 લાખથી વધુ લોકોએ આ વીડિયો સોંગ જોયું છે.

X
ઓસમાણ મીર-કીર્તિદાન ગઢવીની જુગલબંધી, 2 દિવસમાં 1 લાખથી વધુ લોકોએ જોયો વીડિયો/osman mir and kirtidan first time singing for video song

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી