• Home
  • Dvb
  • Dbv
  • Nitin Patel said that he won't save rule breakers BJP workers

ટ્રાફિક નિયમ / ટ્રાફિક પોલીસ પકડે તો કાર્યકરો મને ફોન કરે છે, પણ તેમને બચાવતો નથીઃ નીતિન પટેલ

Nitin Patel said that he won't save rule breakers BJP workers

Divyabhaskar

Feb 15, 2019, 07:27 PM IST

ગાંધીનગરઃ ગુજરાતમાં ટ્રાફિક પોલીસ આક્રમક બનીને લોકોને સખ્તાઈથી ટ્રાફિક નિયમો પાળવા માટે આકરી કાર્યવાહી કરે છે. જેમાં લોકોને તો દંડ ફટકારવામાં આવે છે, પણ સાથે સત્તા પક્ષ ભાજપના કાર્યકરો પણ ટ્રાફિક પોલીસની ઝપેટમાં આવી જાય છે. તે સમયે ભાજપના કાર્યકરો દંડથી બચવા માટે સીધો નીતિન પટેલને ફોન કરે છે. એક કાર્યક્રમમાં નીતિન પટેલે આ અંગે જણાવ્યું હતું. સાથે તેઓએ એમ પણ જણાવ્યું કે હું નિયમ તોડતાં કાર્યકરોને બચાવતો નથી એ બધા સમજી લે.

X
Nitin Patel said that he won't save rule breakers BJP workers

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી