લોકસભા / મમતા સહિત વિપક્ષ વિશે મોદી હમાણાથી બે મોઢાની વાત કરે છે, કઈ વાત માનવી ?

narendra modi on mamta

મમતા અને મોદી એક બીજાના કટ્ટર રાજકીય હરીફ મનાય છે

divyabhaskar.com

Apr 30, 2019, 02:01 PM IST
વીડિયો ડેસ્ક: મમતા અને મોદી એક બીજાના કટ્ટર રાજકીય હરીફ મનાય છે.જોકે અક્ષય કુમારને આપેલા ઈન્ટરવ્યૂ વખતે મોદીએ મમતા દીદીનું હેત વાગોળ્યું.મોદીએ કહ્યું કે મમતા દીદી મને કૂર્તા અને બંગાળની મીઠાઈ મોકલે છે.જોકે પછી બંગાળ જાય ત્યારે મોદી અેમ પણ કહે છે કે દીદીને હાંકી કાઢો તે પાકિસ્તાન સમર્થક ટોળકીના સભ્ય છે.જો મમતા પાકિસ્તાન સમર્થક વિપક્ષી ટોળકીના સભ્ય હોય તો હવે પછી દીદી ભેટમાં મોકલે તે કૂર્તા કે મીઠાઈ મોદી સ્વીકારશે કે નહીં!
X
narendra modi on mamta

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી