Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-166

Exclusive: ગુજરાતી ફિલ્મોને ચલાવવા માટે સિદ્ધાર્થ રાંદેરિયા પાસે આ રહ્યો માસ્ટર પ્લાન

  • પ્રકાશન તારીખ13 Sep 2018
  •  

અમદાવાદઃમરાઠી અને પંજાબી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝની સરખામણીએ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ ઘણી પાછળ છે.આ શબ્દો 'ગુજ્જુભાઈ' સિદ્ધાર્થ રાંદેરિયાના.DivyaBhaskar.comની વિશેષ રજૂઆત My Success Storyમાં સિદ્ધાર્થ રાંદેરિયા સાથેની ખાસ મુલાકાતના ભાગ-1 અને ભાગ-2 આપણે આગળના દિવસોમાં જોઈ ગયા છીએ.તમે કોઈ કારણોસર ભાગ-1 અને 2 જોઈ ન શક્યા હોય તો અહીં આપેલી આ બે લિન્કનો ઉપયોગ કરીપહેલા જોઈ શકશો.

https://www.divyabhaskar.co.in/news/DVB-DBV-LCL-my-success-story-with-sidhdharth-randeria-gujarati-news-5955268-NOR.html?version=1

https://www.divyabhaskar.co.in/news/DVB-DBV-LCL-my-success-story-with-actor-siddharth-randeria-gujarati-news-5955864-NOR.html?version=3

આજે આ ખાસ મુલાકાતના ભાગ-3માં સિદ્ધાર્થ રાંદેરિયા પાસેથી ગુજરાતી ફિલ્મો ચલાવવા માટેનો માસ્ટર પ્લાન સહિત એમની કેટલીક અજાણી વાતો પણ જાણીશું.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP