• Home
  • Dvb
  • Dbv
  • 'લાગી રે લાગી રે તારી ધૂન લાગી' ફેમ સિદ્ધાર્થ ભાવસાર સાથે ખાસ મુલાકાત / My Success Story with Siddharth Amit Bhavsar

'લાગી રે લાગી રે તારી ધૂન લાગી' ફેમ સિદ્ધાર્થ ભાવસાર સાથે ખાસ મુલાકાત

'લાગી રે લાગી રે તારી ધૂન લાગી' ફેમ સિદ્ધાર્થ ભાવસાર સાથે ખાસ મુલાકાત / My Success Story with Siddharth Amit Bhavsar

સૌમ્ય જોષીના નાટક "વેલકમ જિંદગી' માટે બેક સ્ટેજથી કરિયરની શરૂઆત કરનાર સિદ્ધાર્થ કઈ રીતે સિંગર-કંપોઝર બન્યા?

divyabhaskar.com

Dec 08, 2018, 05:09 PM IST

અમદાવાદઃ DivyaBhaskar.comની વિશેષ રજૂઆત My Success Story ના આજના Episode માં મળીશું સિંગર-કંપોઝર સિદ્ધાર્થ અમિત ભાવસારને.સૌમ્ય જોષીના નાટક 'વેલકમ જિંદગી' માટે બેક સ્ટેજથી કરિયરની શરૂઆત કરનાર સિદ્ધાર્થ કઈ રીતે સિંગર-કંપોઝર બન્યા? મુંબઈમાં પ્રિતમ અને સચીન-જીગર સાથે સિદ્ધાર્થની મુલાકાત કરાવનાર તે મિત્ર કોણ હતા ? આ ઉપરાંત ઈન્ટરવ્યૂમાં જાણીશું કે સિદ્ધાર્થને 'Love ની ભવાઈ' ફિલ્મનું સોંગ 'લાગી રે લાગી તારી ધૂન લાગી' કઈ રીતે મળ્યું ?

X
'લાગી રે લાગી રે તારી ધૂન લાગી' ફેમ સિદ્ધાર્થ ભાવસાર સાથે ખાસ મુલાકાત / My Success Story with Siddharth Amit Bhavsar

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી