• Home
  • Dvb
  • Dbv
  • ફિલ્મ 'Loveની ભવાઈ' ના ડાયરેક્ટર સંદીપ પટેલની સંઘર્ષભરી કહાની , એમની જુબાની

ઇન્ટરવ્યૂ / ફિલ્મ 'Loveની ભવાઈ' ના ડાયરેક્ટર સંદીપ પટેલની સંઘર્ષભરી કહાની , એમની જુબાની

ફિલ્મ 'Loveની  ભવાઈ' ના ડાયરેક્ટર સંદીપ પટેલની  સંઘર્ષભરી કહાની , એમની જુબાની

ફિલ્મ 'Loveની  ભવાઈ' ના ડાયરેક્ટર સંદીપ પટેલની  સંઘર્ષભરી કહાની , એમની જુબાની

divyabhaskar.com

Feb 16, 2019, 05:36 PM IST
અમદાવાદ : ગુજરાતી ફિલ્મ 'Loveની ભવાઈ' નજીકના ભૂતકાળમાં સફળ રહેલી ફિલ્મોમાંની એક સફળ ફિલ્મ છે.આ ફિલ્મે કલાકારો મલ્હાર ઠાકર , આરોહી પટેલ અને પ્રતિક ગાંધીને નવી ઓળખ આપી તેમની લોકપ્રિયતામાં વધારો પણ કર્યો.જોકે આજે DivyaBhaskar.comની વિશેષ કાર્યક્રમ 'My Success Story' માં અમે તમને આ ફિલ્મના ડાયરેક્ટર સંદીપ પટેલની ઓળખાણ કરાવવાના છીએ.સફળ ફિલ્મ આપનાર સંદીપ પટેલે સફળતા મેળવવા કેટલો સંઘર્ષ કર્યો છે તે જાણીશું તેમની સાથેની આ ખાસ મુલાકાતમાં.
X
ફિલ્મ 'Loveની  ભવાઈ' ના ડાયરેક્ટર સંદીપ પટેલની  સંઘર્ષભરી કહાની , એમની જુબાની

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી