Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-499

લેખક-ગીતકાર નિરેન ભટ્ટ સાથે ખાસ મુલાકાત

  • પ્રકાશન તારીખ27 Oct 2018
  •  
અમદાવાદઃ નિરેન ભટ્ટ ત્રીજા ધોરણમાં હતા ત્યારે પહેલું નાટક લખ્યું તે લખ્યું ત્યારથી આજદિન સુધી પાછું વળીને જોયું નથી.નિરેન ભટ્ટે કોર્પોરેટ જોબ છોડીને ગીતકાર-લેખક બનવાનું નક્કી કર્યું ત્યારે ખરો સંઘર્ષ શરૂ થયો હતો.આ સંઘર્ષ આજે પણ ચાલું છે ત્યારે નિરેન ભટ્ટ રાઈટર તરીકે 'બે-યાર' , 'રોંગ સાઈડ રાજૂ' ,'વેંટીલેટર' જેવી ગુજરાતી ફિલ્મો તો 'લવયાત્રી' જેવી હિન્દી ફિલ્મ આપી ચૂક્યા છે.સફળ ગુજરાતી ફિલ્મ 'લવની ભવાઈ' માટે તેમણે લખેલા ગીતોએ ફિલ્મને સફળતાની સીડી ચઢવા મદદ કરેલી.તેમણે સફળતા મેળવતા પહેલા જે સંઘર્ષ કર્યો છે તે વાતો આગળ સાંભળીએ આ ખાસ મુલાકાતના બીજા ભાગમાં.જો તમે પહેલા ભાગ ન જોયો હોય તો જોવામાટે https://www.divyabhaskar.co.in/gujarati-videos/interesting_weird/my-success-story-with-niren-bhat-346948.html?ref=fbo આ લીન્કનો ઉપયોગ કરશો.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો
TOP