Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-848

કિંજલ દવેએ અત્યાર સુધીમાં કેટલી વખત બર્ગર ખાધા તે જાણીને તમને નવાઈ લાગશે

  • પ્રકાશન તારીખ17 Nov 2018
  •  

અમદાવાદઃ જાણીતા સિંગર કિંજલ દવેની ઘણી અજાણી વાતો તેમણે અમારી સાથેની ખાસ મુલાકાતમાં પહેલી વખત કહી છે.કિંજલ દવે સાથેની ખાસ મુલાકાતના ભાગ-1 માં પણ તમે જોયું કે કરિયરની શરૂઆત કેવી રીતે થઈ હતી.ભાગ-1 માં જ જોયું હતું કે એક સમયે કિંજલના પપ્પા પાસે સાયકલ નહોંતી તો નિશુલ્ક મળતા ઘઉં લેવા કિંજલના મમ્મી કલાકો સુધી લાઈનમાં ઊભા રહેતા હતાં.આજે તમે ભાગ-2 માં પણ આવી કેટલીક અજાણી વાતો સાંભળશો.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP