Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-629

કિંજલ દવેનો આ ઈન્ટરવ્યૂ જોતી વખતે દરેકની આંખો જરૂર ભીની થઈ જશે

  • પ્રકાશન તારીખ03 Nov 2018
  •  

અમદાવાદઃ કિંજલ દવે.આ નામ આજે માત્ર દેશમા વસતા જ નહીં વિદેશમાં વસતા ગુજરાતી માટે અજાણ્યું નથી.કિંજલને ખૂબ નાની ઊંમરે મોટી સફળતા મળી ગઈ છે. 'ચાર-ચાર બંગડીવાળી ગાડી લઈ દઉં' ગીતથી જાણીતી થયેલી કિંજલ દવેની ઘણી વાતોથી તમે આજે પણ અજાણ્યા હશો.કિંજલ દવે સાથેની ખાસ મુલાકાતના પહેલા ભાગમાં આજે જોઈશું કિંજલ દવે વિશેની કેટલીક એવી અજાણી વાતો જે આ પહેલા તમે ક્યારેય સાંભળી નહી હોય.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP