Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-1083

જીવનમાં આવેલી હતાશા વખતે તૈયાર કરેલ આ ગીતે જિગરદાન ગઢવી (Jigrra) ને ફેમસ કરી દીધા

  • પ્રકાશન તારીખ01 Dec 2018
  •  

અમદાવાદઃ DivyBhaskar.com ની વિશેષ રજૂઆત My Success Story આજના Eposode માં આપણે મળીશું "મોગલ તારો આશરો' ફેમ જિગરદાન એટલે કે Jigrra ને.જિગરદાન ગઢવીના ગામના નામથી લઈ વિદેશ સુધી મેળવેલી નામના અંગેની માહિતી મેળવીશું આ ખાસ મુલાકાતમાં.આ ખાસ મુલાકાતમાં જાણીશું કે ફિઝિયો થેરાપીસ્ટની ડિગ્રી મેળવનાર જિગરદાન કેવી રીતે બન્યા સિંગર અને સિંગર બનવા નિકળ્યા ત્યારથી લઈ અત્યાર સુધીની સફર કેવી રહી.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP