માય સક્સેસ સ્ટોરી / ગુજ્જુભાઈ ધ ગ્રેટ ફેમ એક્ટર સુનિલ વિશ્રાણીએ કમિટમેન્ટ માટે યશરાજ બેનરની ફિલ્મ છોડેલી

MY SUCCESS STORY WITH ACTOR SUNIL VISHRANI

divyabhaskar.com

Apr 27, 2019, 01:49 PM IST

અમદાવાદઃ DivyaBhaskar.comની વિશેષ રજૂઆત My Success Storyના આજના Episode માં જોઈશું ગુજ્જુભાઈ ધ ગ્રેટ ફેમ એક્ટર સુનિલ વિશ્રાણી સાથેની ખાસ મુલાકાતનો ભાગ-2.પહેલા ભાગમાં આપણે જોયું હતું કે 4 વર્ષની ઉંમરે અભિનયની સફર શરૂ કરનાર સુનિલ વિશ્રાણીને આગળ જતા ખૂબ સંઘર્ષનો સામનો કરવો પડે છે.12 વર્ષ સુધી વ્યવસાયિક નાટકથી અળગા રહ્યા બાદ કમબૅક કરનાર સુનિલની આગળની છે સફર જાણીશું તેમના જ મુખે.
X
MY SUCCESS STORY WITH ACTOR SUNIL VISHRANI

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી