કોમી એકતા / ડાકોરઃ સેવા કેમ્પમાં પદયાત્રિકો સાથે મુસ્લિમ યુવાનોએ લગાવ્યા 'જય રણછોડ'નાં નારાં

Muslim Men chant Jai Ranchhod in Dakor

Divyabhaskar.com

Mar 19, 2019, 06:45 PM IST

વીડિયો ડેસ્કઃ ડાકોરમાં ફાગણી પૂનમ એટલે હોળીના મેળામાં કોમી એકતાના દર્શન જોવા મળ્યા છે. ફાગણી પૂનમ ભરવા માટે શ્રદ્ધાળુઓ પદયાત્રા કરીને ડાકોર પહોંચતાં હોય છે. પદયાત્રિકો માટે રસ્તા પર ઠેર ઠેર સેવાભાવી સંસ્થાઓ દ્વારા સેવાકેમ્પ શરૂ કરાતો હોય છે. જેમાં મુસ્લિમ બિરાદરોએ પણ પદયાત્રિકો માટે સેવા કેમ્પ શરૂ કર્યો હતો. જેમાં તેઓ પદયાત્રિકોને લીંબુ પાણી અને નાસ્તાની વ્યવસ્થા પૂરી પાડે છે. આ સમયે મુસ્લિમ બિરાદરો જય રણછોડના નારા પણ લગાવે છે.

X
Muslim Men chant Jai Ranchhod in Dakor

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી