મોરારિબાપુની સાદગીઃ તણસા ગામથી ભાવનગર સુધી કરી બસમાં મુસાફરી

Moraribapu Simplicity, travel in Bus to Bhavnagar

Divyabhaskar.com

Sep 20, 2018, 03:04 PM IST
ભાવનગરઃ કથાકાર મોરારિબાપુએ બસમાં મુસાફરી કરી પોતાની સાદગીનો પરિચય આપ્યો હતો. મોરારિબાપુએ મહુવાથી ભાવનગર જતી ઈન્ટરસિટી બસને તણસા ગામે ઊભી રખાવી હતી. અને ડ્રાઇવર અને કંડક્ટરને ભાવનગર સુધી લઈ જવા જણાવ્યું હતું. મોરારિબાપુની આવી સાદગી જોઈ મુસાફરો પણ વિસ્મય પામ્યા હતા. મોરારિબાપુએ તણસા ગામથી ભાવનગરના ભાગલી ગેટ સુધી બસમાં મુસાફરી કરી હતી.
X
Moraribapu Simplicity, travel in Bus to Bhavnagar

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી