• Home
  • Dvb
  • Dbv
  • Mom do amazing yoga with daughter, made her social media star

દીકરી સાથે યોગા કરીને મમ્મી રાતોરાત બની ગઈ સોશિયલ મીડિયા સ્ટાર, લાખો લોકો કરે છે ફોલો

Mom do amazing yoga with daughter, made her social media star

Divyabhaskar.com

Sep 02, 2018, 05:17 PM IST
અમદાવાદઃ યોગા ઈન્સ્ટ્રક્ટર કેરી પાયલેટ્સ રાતોરાત સોશિયલ મીડિયાની સ્ટાર મમ્મી બની ગઈ છે. કેરી પોતાની નાની દીકરી સાથે અદભૂત યોગા કરે છે. નાનપણથી જ કેરી પોતાના બાળકોને યોગા કરવા માટે મોટિવેટ કરતી રહે છે. અને હવે તો કેરીનો નાનો દીકરો પણ યોગા કરવામાં માહેર થઈ ગયો છે. ઈન્સ્ટાગ્રામમાં કેરીને લાખો લોકો ફોલો કરે છે. અને તેના વીડિયોને પસંદ કરતા હોય છે.

X
Mom do amazing yoga with daughter, made her social media star

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી