Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-3360

મોદીએ ખુદને પાક્કા અમદાવાદી ગણાવ્યા , કાર્યકરોને લોકોના ખર્ચે ચૂંટણી જીતવાની આપી ટિપ્સ

  • પ્રકાશન તારીખ26 Apr 2019
  •  
અમદાવાદઃ આજે નરેન્દ્ર મોદીએ વારાણસીથી ઉમેદવારીપત્ર ભર્યું હતું.જોકે નરેન્દ્ર મોદીએ ઉમેદવારીપત્ર ભરતા પહેલા ભાજપના કાર્યકરોને સંબોધન કર્યું હતું.મોદીએ પોતાના આ સંબોધનમાં પોતાને પાક્કા અમદાવાદી ગણાવ્યા હતા.મોદીએ પોતાને પાક્કા અમદાવાદીના નાતે કાર્યકરોને લોકોના પૈસે કઈ રીતે ચૂંટણી જીતી શકાય તે માટેની કેટલીક ટિપ્સ આપી હતી.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP