Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-3344

અક્ષય કુમારે વડાપ્રધાન મોદીને પૂછ્યું કે માતા સાથે રહેવાનું મન થાય છે ?

  • પ્રકાશન તારીખ24 Apr 2019
  •  
અમદાવાદઃ બોલિવૂડના ખેલાડી અક્ષય કુમારે રાજકારણના અઠંગ ખેલાડી એવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઈન્ટરવ્યૂ કર્યો છે.અક્ષય કુમારે કરેલો મોદીનો આ ઈન્ટરવ્યૂ Informal અને Non-political છે.વડાપ્રધાન નિવાસ પર કરેલા આ ઈન્ટરવ્યૂમાં અક્ષય કુમારે મોદીને એક રાજનેતા નહીં પણ વ્યક્તિ તરીકે કેવા છે તે સમજવાનો પ્રયાસ કર્યો છે.અક્ષય કુમારે સવાલ-જવાબ દરમ્યાન એક સવાલ પૂછ્યો કે શું તમને માતા,ભાઈઓ તેમજ અન્ય પરિવારના સભ્યો સાથે રહેવાનું મન થાય છે ? મોદીએ આ સવાલનો શું જવાબ આપ્યો તે તમે પણ સાંભળો.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP